ગોઠડી

માતૃભાષા અભિયાન દ્વારા દર મહિને ‘ગોઠડી’નું  આયોજન કરવામાં આવે છે.

‘ગોઠડી’ માં ખ્યાતનામ પ્રતિભા સાથે વાર્તાલાપો અને રસપ્રદ વક્તવ્ય ગોઠવવામાં આવે છે. આ કાર્યક્રમ માતૃભાષા અભિયાન, ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ, કનોરીયા સેન્ટર ફોર આર્ટ્સ, અને ક્રિયેટીવ યાત્રા ડોટ કોમના સંયુક્ત ઉપક્રમે યોજાય છે.

અત્યાર સુધીમાં ‘ગોઠડી’નાં ૨૯ મણકા આયોજિત થયેલ છે.