ટ્રસ્ટી શ્રી શ્યામ પારેખ

1. સ્થાપક અને ડાયરેક્ટર - ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (સેરેબ્રલ રૂટ્સ ફાઉન્ડેશન)

2. પૂર્વ તંત્રી - અંગ્રેજી અખબાર DNA

3. ટ્ર્સ્ટી - માતૃભાષા અભિયાન

4. સ્થાપક અને પૂર્વ સંચાલક - સુરત ઑરો યુનિ. ખાતે પત્રકારત્વ વિભાગ

5. નિયામક - ભારતીય વિદ્યાભવન એચ.બી. ઈન્સ્ટીટ્યુટ

6. નિયામક - ભારતીય વિદ્યાભવન રાજેન્દ્રપ્રસાદ ઈન્સ્ટીટ્યુટ

7. ટ્રસ્ટી - શ્રીમતી શેની મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ

8. ડાયરેક્ટર - Kakko Media LLP.